National

Sports

 • U19 વર્લ્ડ કપ: ભારતે ઇતિહાસ રચ્યો, ચોથી વખત બન્યું વર્લ્ડ ચેમ્પિયન

  U19 વર્લ્ડ કપ: ભારતે ઇતિહાસ રચ્યો, ચોથી વખત બન્યું વર્લ્ડ ચેમ્પિયન

    અંડર 19 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને ભારત ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. આ મેચમાં ભારતની તરફથી મનજોત કાલરા (101*)ની શાનદાર સદી ફટકારી. મનજોત સિવાય આ મેચમાં ભારતીય બોલર્સ પણ છવાયેલા રહ્યા, જેમણે ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સને 216 રન પર જ સમેટી દીધું. ભારત એ રેકોર્ડ ચોથી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. મનજોતને તેની શાનદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ આપ્યો. આ ટુર્નામેન્ટમાં શુઙમન ...

  Economic

  Entertaiment

  • સુફી ગાયક વડાલી બ્રધર્સમાં નાનાભાઈ ઉસ્તાદ પ્યારેલાલનું હાર્ટએટેકમાં મોત

   સુફી ગાયક વડાલી બ્રધર્સમાં નાનાભાઈ ઉસ્તાદ પ્યારેલાલનું હાર્ટએટેકમાં મોત

   સુફી ગાયક વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે  હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી છે. ...

   • કપિલ શર્માનાં વળતા પાણી? 1 મહીના માટે શૉ સસ્પેન્ડ

    કપિલ શર્માનાં વળતા પાણી? 1 મહીના માટે શૉ સસ્પેન્ડ

    કપિલ શર્મા અને વિવાદ જાણે એકબીજાનો સાથ છોડવા માંગતા નથી. તેના વિવાદની ખબરોએ એકવાર ફરી જોર પકડ્યું છે. ક્યારેક કપિલ શર્માનું ટ્વિટ કોન્ટ્રોવર્સી ઉભી કરે છે તો ક્યારેક તેમનો ઑડિયો. આ વિવાદોની વચ્ચે સમાચાર છે કે કપિલ શર્માનાં શૉને એક મહીના માટે સસ્પેંડ કરવામાં આવ્યો છે. શૉને સસ્પેંડ કરવાનું કારણ શૂટિંગનું સતત રદ થવું છે. ગત દિવસોમાં કપિલે અભય દેઓલ સાથે શૂટ કર્યું હતું, ત્યારબાદ રાની મુખર્જીને શૂટ માટે રાહ જોવડ ...